પરશોત્તમભાઈ સોલંકી પરિવાર દ્વારા પ્રસાદ વિતરણ

2129

દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ રાજ્યના પૂર્વ મંત્રી અને ઘોઘા મતક્ષેત્રના ધારાસભ્ય પરશોત્તમભાઈ સોલંકી તથા તેમના પરિવાર દ્વારા નિષ્કલંકના લોક મેળામાં શિરાના પ્રસાદનું વિતરણ કર્યુ હતું. આ ઉપરાંત મંત્રી દ્વારા અત્રે તમામ પ્રકારની પ્રાથમિક જરૂરીયાતો માટે તંત્રને તાકીદ કરી હતી. મેળા સ્થળે આરોગ્ય વિભાગ, પીજીવીસીએલ સહિતના તંત્ર દ્વારા સેવા બજાવવામાં આવી હતી તો બીજી તરફ એસ.ટી. તંત્રની સેવા નમુનેદાર રહી હતી.

Previous articleરોડ પર દોડતી એસ.ટી. બસની શાફટીંગ તુટતા ૫૬ મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો
Next articleનિષ્કલંકના તટે માનવ મહેરામણ