ભાવનગર યુનિવર્સિટીનાં શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ બેડમિગ્ટનની સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન અને સંચાલિત વિવિધ કોલેજોની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં નંદકુંવરબા મહિલા કોલેજની બેડ મિગ્ટનની સ્પર્ધામાં તેની હરીફ ટીમને પરાજીત કરીને રનર્સ-અપ બની આંતર યુનિવર્સિટીમાં પસંદગી પામી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.