સંબંધોને ઉંમર સાથે જોડવામાં ન આવે : કરણ જોહર

1247

આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ કરી ચુકેલા પ્રિયંકા ચોપરાએ ફક્ત પ્રોફેશનલ લાઇફ જ નહી પર્સનલ લાઈફમાં પણ એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. અમેરિકન સિંગર નિક જોન્સ સાથે તેના સંબધોને લઈને તે ખુબ ચર્ચામાં છે. મેટ ગાલા ૨૦૧૭ની એક ઇવેન્ટમાં સાથે દેખાતા ચર્ચાનો વિષય બન્યા હતા. પ્રિયંકા અને નિક વચ્ચે ઉમરને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. હવે આ ચર્ચામાં કરણ જોહરે પણ ઝંપલાવ્યુ છે.

બનેના સંબધોને ઉમરના ગેપને લઈને હંમેશા ચર્ચા થઈ રહી છે. હવે સમાચારો મળી રહ્યા છે કે કરણ જોહરે આ મામલે કહ્યુ છે કે સંબંધોને ઉમર સાથે જોડવામાં આવે નહી. ઉમરને પ્રેમ સાથે કોઈ લાગતુ વળગતુ નથી. સ્ત્રી હંમેશા નાની કેમ હોય પુરૂશ કરતા એ આપણે વીચારીએ છીએ.

Previous article‘સત્યમેવ જયતે’ પછી આનંદ પંડિતે શાહિદ કપૂર અભિનીત ‘બત્તી ગુલ મીટર ચાલૂ’એ અખિલ ભારતીય થિએટ્રિકલ અધિકાર મેળવ્યા
Next articleમુંબઇમાં લોંચ થઇ વર્લ્ડની હેલ્થીએસ્ટ આઇલેશ એક્સટેશન કંપની ’નોવાલેશ’