મુંબઇમાં લોંચ થઇ વર્લ્ડની હેલ્થીએસ્ટ આઇલેશ એક્સટેશન કંપની ’નોવાલેશ’

924

વર્લ્ડની હેલ્થસ્ટ આઇલેશ એક્સટેશન કંપની બાંદ્રામાં વોટર ફિલ્ડ રોડ સ્થિતિ પોતાના શાનદાર સ્ટુડિયોમાં પોતાનું લોંચ કર્યું છે નોવાલેશ જેમાં રીગન સ્ટુડિયોજ ઇન્ડિયા (ઇ રૈડીકો ખેતાન ફાઈનેશ વેન્ચર)લાવશે આ લોચિંગ કાર્યક્રમમાં પ્રીતિ જાગીયાની હિમાંશુ ચૌધરી મોના જુનેજા,સ્મિતા ગોંડકર,ટીના સિંહ,સુનીના વીજ,નિકિતા તુલસીન,તેની મેજિયા સહિતના લોકો શામિલ થયા હતા. નુવલેલ એક્સ્ટેન્શન કુદરતી આંખની લંબાઈ અને જાડાઈ વધારવા માટે મોહક અને નવી રીત છે. મસ્કરાના રોજિંદા ઉપયોગ માટે આ એક અનુકૂળ, સલામત અને સુંદર વિકલ્પ છે. ભરતમાં નોવાલેશ કંપનીના મલિક સપના બેદીએ જણાવ્યું કે “જ્યારે હું પહલી વાર નોવાલેશ મળી તો આ મારા માટે નવો અનુભવ હતો.

Previous articleસંબંધોને ઉંમર સાથે જોડવામાં ન આવે : કરણ જોહર
Next articleસિક્વલ ક્વીન તરીકે તેની છાપ ઉભરી : કૃતિ ખરબંદા