માલવાહક રીક્ષા ખાંગી થઈ

766
bvn492017-1.jpg

શહેરની મુખ્યબજારોમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે. લોકોને વાહન ચલાવવું તો દુર પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. આવા સમયે દિવસે ભરચક ટ્રાફીકમાં રાહદારીઓ હેરાન-પરેશાન થઈ જાય છે. શહેરના ગોળબજારમાં એક માલવાહન રીક્ષા ચાલકે ખરાબ રસ્તા અને અવરલોડના કારણે રીક્ષા ઝાડ થઈ જવા પામી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Previous articleરાષ્ટ્ર સૃજન અભિયાનનું સંમેલન યોજાયું
Next articleભાવનગર જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન સંપન્ન