Gujarat રામજી મંદિર ખાતે કેવડાત્રીજની પુજા વિધિ By admin - September 12, 2018 787 હિંમતનગર ના હડીયોલ પુલ છાપરીયા વિસ્તાર ના રામજી મંદિર ખાતે કેવડાત્રીજ ની પુજા વિધિ ખુબ જ શાંતિપૂવૅક ઉજવાઈ છેલ્લા ૪૭ વરસ થી રામજી મંદિર માં કેવડાત્રીજ ની પુજાવિધિ યોજાય છે. જેમાં દરેક ધમૅપ્રેમી ભકતો હાજર રહે છે.