વિઘ્નહર્તાનું રોબોટિક વાહન

757

મણિનગર વિસ્તારમાં આવેલી ગુરુનાનક ચંદ્રકેતુ પંડ્‌યા સ્કુલના બાળકોએ અનોખો રોબોટ બનાવી ગણેશજીને અર્પણ કર્યો છે. શાળા દ્વારા શાળામાં જ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને રોજ ગણેશજી પૂજા અને આરતી કરી પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે. આ રોબોટ ઉંદર સ્વરુપે ગણેશજીની પ્રદક્ષિણા ફરે છે.

Previous articleમુખ્યપ્રધાન આજે રાજકોટમાં કલા મહાકુંભનો પ્રારંભ કરાવશે
Next articleGPS સિસ્ટમ બાદ લોકો ટ્રેનનું લોકેશન જાણી શકશે