GujaratGandhinagar ફરી આવતા વર્ષે પધારવાનુ કહી વિસર્જન By admin - September 15, 2018 1132 ગણેશ ચતુર્થીએ બિરાજમાન ગણપતિનું સ્વાગત કરી ફરી આવતા વર્ષે પધારવાના આગ્રહ સાથે જુદા જુદા દિવસે ભકતો ગણપતિનું વિસર્જન કરતાં હોય છે. કેટલાક ભકતો ૧૦ દિવસ સુધી સ્થાપના કરી ભક્તિ કરતા હોય છે.