દામનગર શહેરની સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કાનૂની માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમાં એડવોકેટ સલીમભાઈ જસાણી એડવોકેટ એન્ડ નોટરી ગુણવંતભાઈ કોટડીયા એડવોકેટ એન્ડ નોટરી આર ડી સેજુ કોલેઝ પ્રો કોલડીયા સહજાનંદ એજ્યુકેશન ગુરુકુલ ના આચાર્ય ડોબરીયા દામનગર નવ નિયુક્ત પીએસઆઇ ગોહિલ પો કો શક્તિસિંહ ગોહિલએ એસ. આઈ પ્રવીણભાઈ કલાવડીયા સહિત વરિષ્ટ સંતોની ઉપસ્થિતિમાં સ્પર્ધામક પરીક્ષા અંતર્ગત કાનૂની માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો ત્રણસોથી વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને વિવિધ વિષયોના કાયદા નિયમો અને આચાર સંહિતાની સમજ અપાય હતી.