રાજુલાના કાઠી ક્ષત્રિય સમાજના સરપંચોની ચૂંટણીલક્ષી મિટીંગ યોજાઈ

1067
guj30102017-6.jpg

રાજુલા-જાફરાબાદ તાલુકાના કાઠીક્ષત્રિય સમાજ ૩૮ ઉપર સરપંચો હોય અને ચૂંટણી આવી હોય અને તે બાબતે કાઠી ક્ષત્રિય સમાજના તમામ સરપંચો એકબીજાને મદદ કરે તો આવનાર સમય સમાજ માટે ગમે તેવા કાર્યો મોટા હોય તે આસાન બની શકે અને દરેક ગામોના વિકાસના કામોની ઝડપ મળે અને લોકચાહના પણ વધે જો એકરૂપ થાય તે માટે વિરભદ્રભાઈ ડાભીયા (છતડીયા), હાથીભાઈ ખુમાણ, પ્રકાશભાઈ ખુમાણ, મોટા આગરીયા તેમજ બીરછુભાઈ તથા કનુભાઈ ધાખડા વાવેરા, બાબભાઈ વરૂ કાતર દરબાર, અજયભાઈ ખુમાણ વડ, તખુભાઈ ધાખડા ભચાદર, પ્રતાપભાઈ બેપારીયા ઉચૈયા, મહેશભાઈ ધાખડા ધારાનાનેસ, હરેશભાઈ લોર, મહેશભાઈ ધુડીયા આગરીયા, મનુભાઈ ધાખડા જાપોદર, જીલુભાઈ વરૂ ઘેસપુર, કનુભાઈ ફાચરીયા, મહિપતભાઈ વરૂ કાગવદર, પહુભાઈ વરૂ બાલાનીવાવ, દડુભાઈ જાજડા મોટી ખેરાળી સહિત ૩૮ ઉપરાંત સરપંચોની આ અગત્યની મિટીંગમાં હાજરી સાથે ચૂંટણીલક્ષી વ્યુહરચનાઓ કરવામાં આવી હતી.

Previous articleરાજુલામાં મહાકાળી મંદિરે તુલસી વિવાહની તડામાર તૈયારી
Next articleદામનગર સ્વામિ. મંદિર અને સત્સંગી સમાજ દ્વારા આયોજિત સત્સંગી જીવન કથા