વિશ્વને ફાયર બોલ થીયરી આપનાર આંતરરાષ્ટ્રીય ખગોળ વૈજ્ઞાનિકની પંકજભાઈ જોશીનું વ્યાખ્યાન આજે શિશુવિહાર યોજાયું. સુરેશભાઈ બુચ વ્યાખ્યાનમાલા અંતર્ગત ડો.પંકજભાઈ જોશીએ બ્રહ્માંડનું વ્યવસ્થાપન એ વિશે પોતાના મનનિય વિચારો વ્યક્ત કરેલા અને ભાવનગરના ૩૦૦થી વધુ પ્રબુદ્ધો અહીં ઉપસ્થિત રહ્યાં હતા. ભાવનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર અને ખગોળ વિજ્ઞાની ડો.પંકજભાઈનું નાગરિક અભિવાદન કરવામાં આવ્યું હતું.