ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ કારોબારી મિટિંગ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મળી જેમાં નિરીક્ષક કાંતિભાઈ ચૌહાણ ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ અને ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં તા ૧૮,૯, ના રોજ ગુજરાત વિધાનસભા ઘેરાવ ના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી ઘોઘા તાલુકા પંચાયત કારોબારીસમિતિના ચેરમેન વનરાજસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ જીતુભાઇ વાઘેલા,પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ,તાલુકા પંચાયત સદસ્યો મુકેશભાઈ ગોહિલ, વિરમદેવસિંહ ગોહિલ વિરભદ્રસિંહ ગોહિલ,અશોકસિંહ ગોહિલ, કુમારપાલસિંહ ગોહિલ, ભૂપતસિંહ ગોહિલ,જયદેવસિંહ ગોહિલ, અંસારભાઈ રાઠોડ, કે.કે.સરવૈયા, મહિપતસિંહ ગોહિલ, ભૂરાભાઈ,પ્રદીપભાઈ સોલંકી, કુમારપાલસિંહ ખોખરા,કાનભા ગોહિલ,તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો,તાલુકા કૉંગ્રેસના હૉદેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.