મનપા દ્વારા સેકટર – ર માં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

935

વડાપ્રધાનની વર્ષગાંઠ નિમિત્તે છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાનો વિસ્તાર કરવા રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર, સે.- ર માં મહા સર્વરોગ નિદાન કેમ્પમાં કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, ભાજપના સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનુભાઈ પટેલ, મ્યુ. કમિશનર તથા કોર્પોરેટરો હાજર રહ્યા હતા તેવું ગાંધીનગર મેડિકલ ઈન્ચાર્જ કલ્પેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું.

Previous articleગાંધીનગર કોર્ટમાં વકીલોના ધરણા અને દેખાવો
Next articleકોંગ્રેસના વિધાનસભા ઘેરાવને લઈને ઉત્તેજનાઃગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયુ