આઉટ સોર્સીંગ પ્રથા બંધ કરી કર્મચારીઓને યોગ્ય પગારની માંગ સાથે આવેદન અપાયું

753

ગુજરાત આઉટ સોસિગ કર્મચારીગણ અન્યાય નિવારણ સમિતિ દ્વારા બોટાદ કલેક્ટર અને ડીડીઓને આપ્યું આવેદનપત્ર સરકારી કચેરીમાં આઉટ સોસિગ પ્રથા બંધ કરી કર્મચારીઓને યોગ્ય પગાર મળે તેવી કરી માંગ કરી હતી.

સમગ્ર ગુજરાતમાં સરકારી કચેરીઓમાં આઉટ સોસિગ કર્મચારીઓ કામ કરતા હોય છે. ત્યારે આ કર્મચારીઓને અમુક એજન્સીઓ દ્વારા રાખવામાં આવ્યા હોય છે .ત્યારે આ કર્મચારીઓ ને જે મુખ્ય પગાર હોય છે તે પગાર એજન્સીઓ દ્વારા આપવામાં ન આવતો હોય તેવી માંગ સાથે ગુજરાત આઉટ સોસિગ કર્મચારીગણ અન્યાય સમિતિ દ્વારા આજે બોટાદ ડીડીઓ અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

Previous articleયુવા ઉત્સવમાંં બેલુર વિદ્યાલયનો શ્રેષ્ઠ દેખાવ
Next articleનકળંગ ધામે રામાપીર નવરાત્રીનું અનુષ્ઠાન