દામનગરમાં લક્ષ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા સ્વસ્થ રહો મસ્ત રહો કાર્યક્રમ યોજાયો

649

ગોકુલ નેચર ક્યોર – ગોમટાનાં ડૉ કમલેશભાઈ સોલંકી તથા ડૉ કિરણબેન સોલંકી દ્વારા કુદરતી ઉપચાર દ્વારા સરલ જીવન પદ્ધતિ તથા ખોરાક અંગેનાં માર્ગદર્શન માટે ” સ્વસ્થ રહો મસ્ત રહો ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ ક્ષેત્રોનાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ખાસ કરીને મહિલાએ આહાર જ ઔષધ વિશે રસોઈ સંબંધી પ્રશ્નોતરી કરી વિસ્તૃત માર્ગદર્શન મેળવેલ હતું. આહાર જ ઔષધ વિષય પર સ્થળ પ્રશ્નોયરીમાં અનેક શ્રોતાઓને મુંઝવતા પ્રશ્નો ઉકેલ ચૂસવતા નિષ્ણાંતોએ આહાર સંબંધી સુંદર માર્ગદર્શન આપ્યું હતું શહેરના યુગ સિનેમા હોલ ખાતે ગોકુલ નેચર ક્યોંર ગોંડલ ના ગોમટાથી કુદરતી ઉપચાર કેન્દ્રના નિષ્ણાંતો દ્વારા સરલ જીવન પદ્ધતિ સ્વસ્થ રહો મસ્ત રહો અંતર્ગત સુંદર માર્ગદર્શન અપાયું હતુ.ં

Previous articleશક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે ગુરૂવારે કરાશે નવરાત્રી મંડપનું રોપણ
Next articleસામુહિક આરોગ્ય કેન્દ્ર, ધંધુકા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો