ભાજપ પ્રદેશ પ્રમુખનો સ્નેહમિલન કાર્યક્રમ

605
bvn30102017-7.jpg

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા ઓમ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં ભાજપ શહેર પ્રમુખ સનતભાઈ મોદી, મેયર નિમુબેન બાંભણીયા સહિતના ભાજપના આગેવાનો-કાર્યકરો, નગરજનો સહિતના મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જીતુભાઈ વાઘાણી દ્વારા ચૂંટણી પૂર્વે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ જ્યારે બીજી બાજુ હાર્દિક પટેલની રેલી, સભા અને કોંગ્રેસના પશ્ચિમના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાતા આજનો દિવસ ભાવનગર શહેર માટે રાજકિય દિવસ બની ગયો હતો.

Previous articleપાલીતાણાના દુધાળા ગામે પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું
Next articleશક્તિસિંહ ગોહિલનું સ્નેહમિલન…