દાનસંગભાઈ મોરી કેસમાં રાજપૂત સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને નિર્દોષ સાબીત કરવા આવેલા મંત્રી જસાભાઈ બારડનો રાજપૂત સમાજના લોકો દ્વારા ઘેઘરાવ કરાયા બાદ સરોવર પોર્ટિકો હોટલ બહાર રાજપૂત સમાજના લોકોએ સુત્રોચ્ચાર કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને લાઠી ઉગામી ટોળાને વિખેર્યા હતા ત્યારે હવે ચૂંટણી નજીક આવી છે ત્યાં રાજપૂત સમાજનો જીતુ વાઘાણી સામેનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.