તળાજામાં ઈસોરા ગામે રક્તદાન શિબિર

812

તળાજાના ઈસોરા ગામે રામદેવપીર યુવક મંડળ અને ચૌહાણ પરિવારના સહયોગ દ્વારા ચૌહાણ જયેશભાઈના સ્મરણાર્થે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો અને વડીલોએ રકત દાન કર્યું હતું. આગેવાનો હાજર રહ્યા હતાં.

Previous articleરાજુલામાં  ‘શહીદ યે કરબલા’ મહેફિલે મહોરમનું ઠેર ઠેર શાનદાર આયોજન
Next articleકુતરા માટે ર૧ મણ લાડુ બનાવાયા