ટેન્કર ડીવાઈડર પર ચડી ગયું

1204

શહેરના હાદાનગર પાસે સવારના સમયે પાણી ભરેલું ટેન્કર ડીવાઈડર પર ચડી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. ટેન્કરને ક્રેડઈનની મદદથી રોડ પર લાવતા ટ્રાફીક હળવો થયો હતો.

Previous articleઘોઘામા સ્વચ્છતા પખવાડીયાનો પ્રારંભ
Next articleરામદેવપીરના નેજા ઉત્સવ સાથે ત્રિદિવસીય જન્મોત્સવનો પ્રારંભ