ઝાંઝમેરનો શખ્સ સગીરાને ભગાડી ગયો

1205

દાઠા તાબેના ઝાઝમેર ગામનો શખ્સ સગીરાને ભગાડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ દાઠા તાબેના ઝાંઝમેર ગામે રહેતો કિરણ મનાભાઈ ગોહિલ ગામમાં રહેતી ૧પ વર્ષ અને ૬ માસની ઉંમર ધરાવતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયાની સગીરાના પરિવારજનોએ દાઠા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે પોસ્કો સહિતની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleસિહોર સંપ્રદાય ઔ.બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વય વંદના, સન્માન સમારોહ યોજાયો
Next articleઘોઘા ગામે ગણેશોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો