બોલીવુડમાં હાલમાં ’સ્ત્રી’ની ચર્ચા ચાલી રહી છે બોક્સ ઓફીસ પર ૧૫૦ કરોડ કમાણી કરનાર ફિલ્મ ’સ્ત્રી’ના કારણે શ્રદ્ધા કપૂર હાલમાં ઇન્સ્ટાગ્રામ પર બોલીવુડની ટોપ ટ્રેડિંગ એક્ટ્રેસ બની ગઈ છે સ્કોર ટ્રેડર્સ ઇન્ડિયાના પ્રમાણે ’સ્ત્રી’શ્રદ્ધા કપૂર ડિજિટલ વિશ્વમાં અને ઇન્સ્ટાગ્રામ પર આ સમયે સૌથી વધારે લોકપ્રિય અભિનેત્રી બની છે. ફિલ્મ ’સ્ત્રી’માં આપેલ દમદાર પરફોર્મન્સના કારણે નિક જોન્સ સાથે રોક હોવાના કારણે ગયા સપ્તાહમાં નંબર વન પર રહેલ પ્રિયંકા ચોપડાને શ્રદ્ધાના લોકપ્રિયતામાં પાછળ છોડી દીધી છે એ અકડો યુએસના મીડિયા ટેક કંપની સ્કોર ટ્રેડર્સ ઇન્ડિયા દ્વારા પ્રામાણિક રીતે આપવામાં આવ્યો છે. સ્કોર ટ્રેડર્સ ઇન્ડિયાના સહ સસ્થાપક અશ્વની કૌલે કહ્યું હતું કે “’સ્ત્રી ફિલ્મની લોકપ્રિયતા અને ફિલ્મને અત્યારે પણ દર્શકોનો મળી રહલે સારો પ્રતિસાદના કારણે શ્રદ્ધા કપૂરની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે દર્શકોના ફિલ્મ્સ રીવ્યુ અને ફિલ્મ વિશે થઈ રહેલા ઈન્સ્ટાગ્રામ પોસ્ટના ડિજિટલ દુનિયામાં શ્રદ્ધા આ સમયે લોકપ્રિયતાના શિખર પર પહુચી ગઈ છે સાથે જ શ્રદ્ધા આ સમયસ પોતાની આગામી ફિલ્મ ’બત્તી ગુલ’ને લઈ ઘણી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી રહી છે”
બોક્સ ઓફીસ પર ૧૫૦ કરોડ કમાણી કરનાર ફિલ્મ ’સ્ત્રી’ના કારણે શ્રદ્ધા કપૂર હાલમાં ઇન્સ્ટાગ્રામ પર બોલીવુડની ટોપ ટ્રેડિંગ એક્ટ્રેસ બની ગઈ છે સ્કોર ટ્રેડર્સ ઇન્ડિયાના પ્રમાણે ’સ્ત્રી’શ્રદ્ધા કપૂર ડિજિટલ વિશ્વમાં અને ઇન્સ્ટાગ્રામ પર આ સમયે સૌથી વધારે લોકપ્રિય અભિનેત્રી બની છે.