દહેગામ બાર એસોસિએશન દ્વારા અદાલતો દ્વારા થતાં અન્યાયો,ખોટા કાર્યો સામે હડતાળ પર ઉતરવાના એડવોકેટોના લોકશાહીના અધિકારોનું ગળુટુંપવા યુજીસી એકટને રદ કરવાના તેમજ કેન્દ્ર અને રાજય દ્વારા વકીલોને વીમા યોજના, મેડીકલેઇમ, પેન્શન, સ્ટાઇવેતુ સહિતની અન્ય કલ્યાણલક્ષી યોજના લાગુ કરવા અને કેન્દ્ર સ્તરે એડવોકેટ પ્રોટેકશન એકટ પસાર કરવા અંગેની વિવિધ માંગ સાથે મામલતદાર એચ.એલ. રાઠોડને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.