બાપુ કોલેજમાં ડીપ્રેશન એન્ડ સુસાઈડથી બચવા માટેનો કેમ્પ યોજાયો

950

શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીની પ્રથમ વર્ષના અભ્યાસ કરતાં એન્જીનીયરીંગ તેમજ ડિપ્લોમાં બ્રાન્ચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ૧૯ મી સપ્ટેમ્બર ના રોજ ડીપ્રેશન એન્ડ સુસાઈડ થી બચવા માટેના ઉપાયો માટે સુંદર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમીનારમાં ગાંધીનગર સીવીલ હોસ્પિટલથી એકસ્પર્ટ લેકચર આપવા માટે પધારેલ ડૉ. તેજસ પટેલ દ્વારા ઉપરોકત વિષય પર સુંદર પ્રવચન આપ્યું હતું.

આ સેમીનારમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એકસ્પર્ટ લેકચરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં એન્જીનીયરીંગ તેમજ ડિપ્લોમાંના ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી મિત્રોએ મહત્વનો ફાળો આપ્યો હતો.

Previous articleદહેગામ બાર એસો.દ્વારા વકીલોએ વિવિધ માંગ સંદર્ભે આવેદનપત્ર
Next articleભાદરવીના મેળામાં ભવ્ય સુશોભિત રથો સાથેના સંઘો અને પદયાત્રિકોનો અવિરત પ્રવાહ