માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ટીંબીના સેવાભાવિ તબીબ ડો નટુભાઈ રાજપરા આજરોજ તલગાજરડા ( મહુવા ) મુકામે આંતરરાષ્ટ્રીય સંત અને કથાકાર પૂ. મોરારીબાપુના દર્શને મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા તબીબી જગતના સંત તરીકે ખ્યાતનામ ડો રાજપરા આજે બાપુના દર્શને સેવારત તબીબી શાંતિના સાનિધ્યમાં આશીર્વચન મેળવ્યા.