આંબલા : વાંકિયા હનુમાનજી પ્રવેશદ્વાર

2003

આંબલા ગામ પાસે ડુંગરમાળામાં બિરાજતા વાંકિયા હનુમાનજીના માર્ગ પર આકર્ષક પથ્થરોમાંથી સુંદર પ્રવેશદ્વારનું નિર્માણ થયું છે. આંબલા પાસે ધોરી માર્ગથી વાંકિયા હનુમાનજી આશ્રમના માર્ગના નાકે મહંત રવુબાપુ તથા સેવકોએ દેખરેખ રાખી હતી અને પ્રવેશ દ્વારા ઉભુ થયું છે.

Previous articleમહોરમ નિમિત્તે દામનગરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Next articleગોવામાં ગુજરાતના ૩૯ કલાકારોના ચિત્રો અને ફોટોગ્રાફનું પ્રદર્શન યોજાશે