દામનગરમાં ગણેશ ઉત્સવની થઈ રહેલી ઠેર-ઠેર ઉજવણી

750

દામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિઘ્નહર્તા ગણપતિજીના પંડાલમાં ભાવિકો દ્વારા રાસોત્સવ મોદક પ્રસાદ અનેક ધાર્મિક કથા પ્રસંગોનું વર્ણન ગૌરીનંદનના ચરિત્રની વાર્તા ઓ કરતી બહેનો દ્વારા સુંદર કાર્યક્રમો બહારપરા, પુરબીયાશેરી, જૂનીશાકમાર્કેટ ૧૧૧ પ્લોટ, ડો આંબેડકર ચોક સહિતના વિસ્તારોમાં  ગણપતિજીના પંડાલમાં રોજરાત્રે ધાર્મિક પ્રસંગો હર્ષો ઉલ્લાસ સાથે ઉજવતા ભાવિકો દામનગરના બહારપરા સરમાળિયા પરા મિત્ર મંડળ પુરબીયા શેરી ગરબી મંડળ જૂની શાકમાર્કેટમાં ઠાકોર સેના આયોજિત ૧૧૧ પ્લોટ નવદુર્ગા મિત્ર મંડળ આયોજિત ડો બાબા સાહેબ આંબેડકર ચોક આયોજિત ગણપતિ મહોત્સવમાં રોજ રાત્રે ભવ્ય કાર્યક્રમો કથાવાર્તાઓને રાસોત્સવ સહિત સાંસ્કૃતિક ધાર્મિક પ્રસંગોથી ગૌરીનંદનની વંદના ભાવિકો કરી રહ્યા છે.

Previous articleમહુવા તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો તલગાજરડા મોડેલ સ્કૂલમાં યોજાયો
Next articleતીર્થસ્થાન સાંઢિડા પાસેનું આ નાળુ મોટી જાનહાનીની રાહ જુએ છે ?