ઘોઘામાં વિદ્યાર્થીનીઓ પાસે સફાઈ કરાવાઈ

735

તાજેતરમાં મિશન સ્વચ્છ ભારત અંતર્ગત ચાલી રહેલ સ્વચ્છતા પખવાડીયામાં ઘોઘા ગામે આવેલ શાળાની વિદ્યાર્થીનીઓને જાહેર સાફસફાઈ અભિયાનમાં જોડી તેમની પાસે સાફસફાઈ કરાવવામાં આવતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. લોકો સવાલો કરી રહ્યાં છે કે, ભણતરના ભોગે સ્વચ્છતા અભિયાન શા માટે ?

Previous articleઆરાધના વિદ્યાવર્તુળમાં વેશભુષા કાર્યક્રમ
Next articleઘોઘામાં વેપારીઓ તથા તંત્ર વચ્ચે બેઠક યોજાઈ