ગૌતમેશ્વર ખાતે સફાઈ અભિયાન યોજાયું

1249

ભાવનગર યુથ હોસ્ટેલ સંસ્થા તથા સ્વામિનારાયણ ગુરૂકુળ સોનગઢના સંયુકત ઉપક્રમે સિહોર ખાતે આવેલ પ્રખ્યાત તિર્થ ક્ષેત્ર ગૌત્તમેશ્વર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા યુથ હોસ્ટેલના સભ્યો જોડાયા હતાં અને મોટી માત્રામાં કચરાનો નાશ કરવામાં આવ્યો હતો.

Previous articleઈશ્વરિયા : ગણેશોત્સવમાં અન્નકુટ
Next articleગણપતિજીના અન્નકુટના દર્શન