સરહદ પર પાકિસ્તાન દ્રારા કરવામાં આવેલી હરકતમાં શહિદ થયેલા મ્જીહ્લ જવાન નરેન્દ્ર સિંહના પરિવારને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૧ કરોડ રૂપિયાની સહાય આપવાનું એલાન કર્યું છે. શુક્રવારે સોનીપતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મ્જીહ્લના શહિદ જવાનના પરિવાર સાથે મુલાકાત કરી અને પરિવારને ૧ કરોડની સહાય આપી ઉલ્લેખનિય છે કે હેડ કોન્સટેબલ ૧૮ સપ્ટેમ્બરથી ગુમ થયા બાદ તેમની લાશ ક્ષત વિક્ષત હાલતમાં મળી હતી.પરિવાર સાથે મુલાકાત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ પીએમ મોદી દેશને ખાતરી આપે કે પાકિસ્તાને સચોટ જવાબ આપવામાં આવશે. જેથી તેઓ આવું કુત્ય ફરી ના કરી શકે.
Home National International અરવિંદ કેજરીવાલે બીએસએફના શહિદ જવાન નરેન્દ્રના પરિવારને ૧ કરોડની સહાય કરી