નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે કોમ્પ્યુટર વર્કશોપ કાર્યક્રમ યોજાયો

956

નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બીસીએની વિદ્યાર્થીનીઓ માટે કોમ્પ્યુટર ડીઝાઈન વિષય ઉપર કોમ્પ્યુટર ડીઝાઈનનો વર્કશોપ અભ્યાસના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો. જેમાં વર્તમાન કોમ્પ્યુટરમાં ડીઝાઈન કેવી રીતે બનાવવી અને આ ડીઝાઈનનો ઉપયોગ કઈ રીતે અને ક્યાં કરવો ? તેના વિશેની જાણકારી આપી હાલના ર૧મી સદીના યુગમાં દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુ. ડીઝાઈનની હાલના સમયમાં વિવિધ ક્ષેત્રોમાં કેટલી જરૂરીયાત છે ? તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleઅક્ષરવાડી ખાતે પૂ. મહંત સ્વામિ મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ યોજાશે
Next articleનંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ