ગણેશ ઉત્સવ પર્વ દરમ્યાન હેમાલી મહેતા દ્વારા ઈકોફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવી ધરેજ સ્થાપના કરવામાં આવેલ. ગેણશ ઉત્સવ દરમ્યાન ભગવાન ગણપતિની રોજે રોજ પુજા આરતી કરી સુખ શાંતિ માટે પ્રાર્થના કરેલ અને ભગવાન ગણપતિને છપંભોગ ધરવામાં આવેલ આ દરમ્યાન ઘરના પરિવાર અને સ્વ્જનો તરફથી દર્શનો લાભ લીધેલ. આ માટીના ગણપતિને ઘરે જ રાખવામાં આવેલ કુંડામાં જ વિસર્જન કરવામાં આવશે.