કોળી સમાજનો પસંદગી મેળો

1042

ભાવનગર જિલ્લા બુધ્ધ કર્મચારી કલ્યાણ સંઘ તથા ભાવનગર જિલ્લા કોળી સમાજ સંગઠન દ્વારા આજે નવમો જીવનસાથી પસંદગી મેળો યશવંતરાય નાટયગૃહ ખાતે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ ર૬૬ યુવક-યુવતિઓએ ભાગ લીધો હતો અને યોગ્ય પાત્રને પસંદ કર્યા હતાં.

Previous articleગુસ્તાખી માફ
Next articleકુંભારવાડામાંથી ૬ જુગારીઓ ઝડપાયા