GujaratBhavnagar ખેલ મહાકુંભમાં વલ્લભીપુર શાળાનો દબદબો By admin - September 24, 2018 929 જિલ્લા રમતગમત અધિકારી-ભાવનગર દ્વારા વર્ષ-ર૦૧૮નો વલ્લભીપુર તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાઈ ગયો. તમામ સ્પર્ધાઓ એલ.પી. કાકડીયા વિદ્યા ભવન નવાગામ ખાતે યોજાઈ હતી. જે અંતર્ગત કે.વ. શાળા નં.૧ વલ્લભીપુરના રમતવિરોએ અદ્દભૂત પ્રતિભા દર્શાવી હતી.