રાધેશ્યામ રેસીડેન્સી ગણેશ મહોત્સવ

926

શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી રાધેશ્યામ રેસીડેન્સી ખાતે ગણેશો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના રહીશો દ્વારા દરરોજ પુજન, આરતી, થાલ સહિતનું આયોજન કરાયેલ મહોત્સવને સફળ બનાવવા મોહનભાઈ, મોહનદાદા, ધૃપદભાઈ, વિજયભાઈ રાઠોડ, રમેશભાઈ ખુમાણ, લાલજીભાઈ બારૈયા, હરેશભાઈ, ભરતભાઈ, સંધુભાઈ, મહેન્દ્રભાઈ ગોહિલ સહિત સોસાયટીના રહીશોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleઆંતર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં ચેમ્પિયન
Next articleરેતી-બ્લેકટ્રેપ ખનીજના બ્લોકની ઓનલાઇન હરાજી કરાઈ