કેન્દ્રીય મંત્રાલય ઈલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોરમેશન ટેકનોલોજી દ્વારા સંચાલિત સ્ત્રી સ્વભામિમાન સેનેટરી પેડ ના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે આ પ્રોજેક્ટ દ્વારા એમ.આર.દવે ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓને વિના મુલ્યે સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ આજ રોજ ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળ ની અધ્યક્ષતામાં યોજાયેલ જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ વકતુંબેન મકવાણા,વલ્લભીપુર નગર પાલિકા પ્રમુખ જયાબેન ચાવડા,તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન ગોહિલ,વલ્લભીપુર શહેર ભાજપા પ્રમુખ પ્રતાપભાઈ પરમાર, તાલુકા ભાજપા પ્રમુખ અજીતસિંહ ગોહિલ, નગર પાલિકા ઉપાધ્યક્ષ ભાવનાબેન કામ્બડ,મહામંત્રી મહેશભાઈ મકવાણા, વલ્લભભાઈ કામ્બડ, હજ કમિટી મેમ્બર યુનુસભાઈ મહેતર, વેપારી અગ્રણી વનરાજભાઈ ચાવડા તેમજ ડો.એસ,એફ પટેલ, ભગવાનભાઈ ગુજરાતી, આચાર્ય જીતેન્દ્રકુમાર ગાબાણી, સંજયસિંહ ગોહિલ, ક્રિષ્નાબેન ચાવડા, જીતેન્દ્રભાઈ ચાવડા સહીત આગેવાનોની ઉપસ્થીમાં યોજાયો.