તક્ષશીલા સ્કુલ ખાતે ખેલમહાકુંભની વોલીબોલ સ્પર્ધા

1207

આજરોજ તક્ષશિલા ખલે ખેલમહાકુંભ ભાવનગર જિલ્લા ઝોન-રની અંડર – ૧૪ અંડર -૧૭ અને ઓપન એઈજ ગૃપ ભાઈઓ તેમજ બહેનોની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઓપન એઈજ ગૃપ ભાઈઓમાં નૈમિષારણ્ય કોલેજને રપ-૧૦, રપ-૦૮ના સીધા સેટએ હારવી તક્ષશિલા કોલેજ ચેમ્પિયન બનેલ અને અંડર-૧૪ એઈજ ગૃપમાં તક્ષશિલા વિદ્યાપીઠની ટીમે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ. કાર્યક્રમમાં એ.પી.ઓ. વિશાલભાઈ જોશી, ઝોન કન્વીનર શરદ ગોહેલ  હાજર રહેલ તેમજ દરેક સ્કલના પી.ટી. ટીચર અને કોચે હાજરી આપેલ.

 

Previous articleએલઆઈસી દ્વારા પેન્શન યોજનાને લગતી નવી પોલીસી જીવન શાંતિ જાહેર
Next articleકંસારા વિસ્તારના ૧૧ કિલો મીટર લાંબા પ્રોજેકટનો ૧૦ કરોડના ખર્ચે તૈયાર થતો સર્વે