મોટા અંબાજી મંદિરે ધાર્મિક કાર્યક્રમ

1140

ભાદરવા સુદ ૧પ, તા. રપને મંગળવાર માં અંબાજીને નવરાત્રીમાં પધારવાનું રૂબરૂ આમંત્રણ આપવાનો દિવસ હોય વડવાળા મોટા અંબાજી મંદિરે અંબામાંનો આનંદનો ગરબો, ચરણ પાદુકા પુજન, ધજાપુજન, સોળ શણગાર પુજન, નવા મુગટનું પુજન, નગરયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleચિત્રા-ફુલસર વોર્ડમાં વૃક્ષારોપણ
Next articleડેઈલી પાસ અને કુપનની સુવિધા ભાવનગર રેલવે ટર્મીનસ પર ફરી શરૂ કરવા રજુઆત