Uncategorized ટીબી જન જાગૃતિ શિબિર યોજાઈ By admin - November 3, 2017 712 સાંઈ રિસર્ચ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના મહાકાળી વસાહતમાં ટીબી અંગે જનજાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. જેમાં અબુલભાઈ મેઘાણી, જ્યોતિબેન મેઘાણી, ટીબી ઓફિસર પરેશભાઈ રાજ્યગુરૂ સહિતે ઉપસ્થિત રહીને ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું.