બોટાદ દિન દયાળ ચોકમાં પાકિસ્તાનના વડાપ્રધાનનું કરાયું પૂતળા દહન આતર રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા પાકિસ્તાન દ્વારા ભારતના સેનિકો સાથે જે નાપાક હરકત કરી રહ્યાં છે તેના વિરોધમાં દિન દયાળ ચોકમાં કાર્યકરો એકઠા થયા હતા અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાન ના વડાપ્રધાન નું પૂતળા ડહન કરી વિરોધ કર્યો હતો.