આવાસ યોજનાના ફોર્મ મેળવવા કતારો

884
bvn3112017-9.jpg

ભાવનગર શહેર નજીકના તરસમીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવાના છે તે માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. આ ફોર્મ મેળવવા વાઘાવાડી રોડ પર આવેલ કોટક મહિન્દ્રા બેંકમાં અરજદારોની લાંબી કતારો લાગી રહી છે.

Previous articleરાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા
Next articleઆડોડીયાવાસમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો