મીઠા-મધુર સીતાફળનું આગમન

686
bvn3112017-10.jpg

શિયાળાની ઋતુ બેઠતાની સાથે જ શહેરમાં મીઠા-મધુર સીતાફળનું આગમન શરૂ થઈ ગયું છે. ઠંડીની સીઝનમાં મોટા પ્રમાણમાં લોકો ફળ-ફ્રુટનો ઉપયોગ કરતા હોય છે. જેમાં સીતાફળનું આગમન થતા શહેરીજનોએ સીતાફળનો મધુર સ્વાદ માણવા ખરીદી શરૂ કરી છે. 

Previous articleભાજપને ઘેરવા યશવંત સિંહા ગુજરાત આવશે
Next articleકોંગ્રેસ રાજ્યમાં ૫૦૦ સભાઓ સંબોધશે