બરવાળા એસ.ટી.એસ. રામદેવ સંજયભાઈ અને તેની સમગ્ર ટીમ બરવાળા તાલુકા પંચાયતના સભ્ય અલ્પાબા વિજયસિંહ ચુડાસમા (રોગી કલ્યાણ સમિતિના સભ્ય)ને ટીબી રોગએ અતિ ગંભીર અને ચેપી રોગ છે સહિતની માહિતી અને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ટીબી રોગના લક્ષણો, ટીબી રોગનું નિદાન અને સારવાર તમામ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર મફતમાં થાય છે નીશક્ય પોષણ સહાય દ્વારા ટીબીના દર્દીને રૂા.પ૦૦ સારવાર સુધી મળે છે તેવી સમજણ આપવામાં આવી હતી.