કરિયરની શરૂઆત ક્યારે અને ક્યાંથી કરી હતી?
મેં મારું કરિયર રાજકોટથી શરૂ કર્યું હતું ત્યાં હું થિયેટર આર્ટિસ્ટ હતી ઘણા ગુજરાતી થિયેટર સો કર્યા છે.
ત્યારબાદ જ્યારે મુંબઈ આવી ત્યારે મોડેલિંગ કરવાનું શરૂ કર્યું,રેમ્પ મોડેલિંગ,ફૈશન મોડેલિંગ ત્યાર બાદ મોડેલિંગમાંથી બ્રેક લીધો અને એક્ટિંગ તરફ બોલીવુડ પેટનના હિસાબથી વર્કશોપ કર્યા પછી ગયા વર્ષે ’મંટો’માં રોલ મળ્યો આ સિવાય ઘણી શોર્ટ ફિલ્મ્સ અને મ્યુઝીક વીડિયો કર્યા છે!
’ગુઝારીશ’સોંગ કરવા માટે તુરંત હા કહ્યું હતું કે વિચાર કર્યો હતો?
ના મારા ફ્રેન્ડ આ સોંગમાં ઈંવોલ હતા અને તેમની સાથે ઘણી શોર્ટ ફિલ્મ અને કોમર્શિયલ કરી છે તેઓ મારા વર્ક પેટનને જાણે છે તો મને ખબર હતી કે તેઓ જે પણ કરે છે તે સારું કામ હોય છે પછી ડિરેકટરને મળી તેમને નરેશન આપ્યું,ઓડિયો સાંભળ્યો મને ખુબજ પસંદ આવ્યો અને આખી ટિમ પણ ખૂબ સારી હતી!
ગર્લ્સને આ ફિલ્ડ માટે પરિવારનો સપોર્ટ નથી મળતો,તમે બોલીવુડમાં કામ કરવાનો નિર્ણય તુરંત કેવી રીતે લીધો?
આમતો મારે ઘણું બધું બનવું હતું,એસ્ટ્રોલોજર બનવું હતું,ડોકટર બનવું હતું,અને એક્ટ્રેસ પણ બનવુ હતું,હું હાર્ડ એન્ડ ફાસ્ટમાં એક્ટ્રેસ બનવા નહોતી માંગતી,અમુક ઓપ્સન હતા સમય પ્રમાણે કારણ કે તમારી લાઈફ સમય પ્રમાણે નથી ચાલતી, પરિવારના સપોર્ટની વાત કરીએ તો તેઓ ઓબ્જેક કરતા હતા પરંતુ જેમ-જેમ સમય આવતો ગયો તેમ કામ થતું ગયું નથિંગ અધરવાઇઝ, મારુ કામ સ્ટારટિંગ રાજકોટના નિલ સીટી ક્લબમાં ફેશન શો થયો હતો ત્યારે મને ઇન્ટ્રોડ્યુસ કરી હતી ઇન્દ્રનીલ જી!એ ત્યારે ઘણા પેપરમાં પણ મારું ઇન્ટરવ્યૂ આવ્યું હતું!
’ગુઝારીશ’ના હીરો હર્ષ નૈયર સાથે શૂટિંગ દરમિયાન કેવું બોર્ડિંગ હતું?
હર્ષ ફ્રેન્કલી અને ડિસેન્ટ છોકરો છે તેમની સાથે દોસ્તી પણ થઈ છે પરંતુ તેઓ ઘણો શર્મિલો છે તેઓ પુણેથી છે મુંબઈ ઘણું સારું કામ કરી રહ્યો છે અને ટ્રગલ પણ કરી રહ્યો છે મારા પ્રમાણે તેઓ આ માહૌલથી ઉપડેટ નથી સમય લાગે છે જેમકે કે મને પણ લાગ્યો હતો તેઓ ખુબજ કોપરેટિવ અને ટેલેન્ટેડ છે!
આ સોંગ સાથે કેવી ઉમ્મીદ જોડાયેલ છે?
જ્યારે રિલીઝ થશે અને સારા લેવલ પર પ્રમોશન થશે,આ અલગ પ્રકારનું એક્સપોઝ મળશે જે રુટેડ હશે કારણ કે ખબુજ ઈન્ટરીયજમાં પહુચશે ખબુજ વધારે લોગો તેમને જોશે,હું ઉત્સાહિત છું કે મને લોકો નહીં પરંતુ ઈન્ટરીયજમાં લોકો મને ઓળખે!