લાયોનેસ કલબ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

791
gandhi5112017-6.jpg

લાયોનેસ કલબ ઓફ ગાંધીનગર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેકટર ૧૯ સ્થિત જીમખાના ખાતે મહિલા સભ્યોએ એક બીજાને નવા વર્ષની શુભકામના આપી હતી.આ કાર્યક્રમમાં પ્રમુખ મીનાક્ષી જયસિંઘાની, સેક્રેટરી નીતાબેન રાણા અને એરિયા ચેરમેન ચંદાબેન યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleવધુ એક વાર ગાંધીનગર પોલીસે દારૂનો જથ્થો પકડયો
Next articleઅખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજનો સ્નેહ સમારંભ યોજાયો