GujaratUncategorized અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજનો સ્નેહ સમારંભ યોજાયો By admin - November 5, 2017 1100 ગાંધીનગર ખાતે અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજનો સ્નેહ મિલન સમારંભ આજ રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં વીટીવીના ઈશુદાન ગઢવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.