રાજુલા પ્રાંત કચેરી દ્વારા આગામી ચૂંટણી ૯૮ વિધાનસભા અંતર્ગત વીવીપેટ મશીનની જાણકારી માટે તાલુકાભરમાં રથનું આયોજન થયું. મશીનમાં વોટ કોને ગયો તેની મામલતદારે ખાતરી કરાવી હતી. આગામી ર૦૧૭ ૯૮ વિધાનસભા અંતર્ગત વોટીંગ મશીન વીવીપેટમાં જનતાએ મત આપ્યા પછીની ખાતરી કરાવતું મશીન તંત્ર દ્વારા આખાય તાલુકાના ગામડે ગામડે રથ તૈયાર કરી જનતાને ખાતરી બતાવું રહેશે તેમજ મામલમદતાર કચેરીના કોરડીયા દ્વારા પ્રાંત કચેરી રાજુલા ખાતે તા.૧-૧૧ થી ૧પ-૧૧-ર૦૧૭ સુધી જનતાને ખાતરી કરાવશે કે તમે આપેલ તમારી કિંમતી મત કોના ખાતા ગયો રોજ ર૦૦ થી રપ૦ વ્યક્તિઓનો ઘસારો રહે છે.