GujaratBhavnagar ભાવનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખની વરણી By admin - October 1, 2018 916 ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખપદે સોડવદરા ગામના ખેડુત અને યુવા કોંગ્રેસના અગ્રણી દશરથભાઈ રાઘવભાઈ મેરની નિયુક્ત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાએ કરેલ છે. વરણીને તમામ કોંગ્રેસ અગ્રણીઓએ આવકારી શુભેચ્છા આપેલ છે.