રાસ ગરબા સ્પર્ધામાં કલાપથ વિજેતા

1326

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતતિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા રમત-ગમત અધિકારી કચેરી ભાવનગર શહેર સંચાલિત મહાપાલિકા વિસ્તારની રાસ-ગરબા સ્પર્ધાનું યશવંતરાય નાટયગૃહ ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં પ્રથમ નંબરે કલાપથ સંસ્થા, દ્વીતિય નંબરે બજરંગ કલા ચેરિટેબલ ટ્‌્રસ્ટ, તૃતિય ક્રમે કૃષ્ણ કલા રાસ મિત્ર મંડળ વિજેતા થયેલ.

Previous articleપાલિતાણામાંથી દારૂ અને બીયર ભરેલી કાર ઝડપાઈ : આરોપી રાબેતા મુજબ ફરાર
Next articleભાદરવા માસે તાપમાન ૩૭ ડીગ્રીને પાર થયું