જિલ્લા અને તાલુકા ભાજપ દ્વારા પણ ગાંધીજીની ૧પ૦ મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે રાયસણ ખાતે જુદા જુદા કાર્યક્રમો યોજયા હતા.
જેમાં સફાઈ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નૌલેશ શાહ, તાલુકા પ્રમુખ તેમજ આઈ. વી. વાઘેલા સહિતના તાલુકાના હોદ્દેદારો, સરપંચો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખરા અર્થમાં સફાઈ કરી, ઉજવણી કરી હતી.