GujaratGandhinagar વણકર સમાજ દ્વારા જમીન મેળવવા પ્રતિક ઉપવાસ કરાયા By admin - October 2, 2018 974 ગાંધીનગરમાં સમાજ માટે રાહતદરે જમીન મેળવવા માટે વણકર સમાજની લાંબા સમયની માંગણીને અનુલક્ષીને આજે સેકટર – ૬ ઉપવાસ છાવણી ખાતે વણકર સમાજના આગેવાનોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વણકર સમાજના આગેવાનો, ભાઈઓ અને બહેનો પણ જોડાયા હતા.